logo

પંચમહાલ ખાણ અને ખનિજ ગોર નિંદ્રા માં છોટાઉદેપુર ફ્લાઇનિંગ સ્કોડ ની મોટી સફળતા

પંચમહાલ ખાણ અને ખનિજ વિભાગ નિંદ્રાધીન #છોટાઉદેપુર ફ્લાઈંગ સ્કોડ ની કાર્યવાહીને બિરદાવીએ છીએ આ રેણા ગામ આ કેટલાય લાંબા સમયથી બિનઅધિકૃત ખોદકામ થઈ રહ્યુ હતુ અનેક રજુઆતો કરવામા આવી હતી ૨૦૨૧ મા કલેક્ટર શ્રી પંચમહાલને ટ્વિટ કરીને આ લીઝની રજુઆત કરી હતી ત્યારે કલેક્ટરશ્રીની સુચનાથી પંચમહાલ ખાણ ખનીજ વિભાગે લીઝની માપણી કરી હતી ત્યારે બિનઅધિકૃત ખોદકામ બહુ મોટા પ્રમાણમા હતુ પરંતુ પંચમહાલ ખાણ ખનિજ વિભાગે લીઝ ધારક સાથે સેટીંગ કરી ૪૧૮૭.૯૨ મે.ટ ગ્રેનાઈટ બિનઅધિકૃત રોજકામ કાર્યવાહીમા નોંધ કર્યુ હતુ તેમા કુલ દંડનીય રકમ રુ.૧૨,૫૬,૩૭૬ તેમજ DMF ની રકમ રુ.૨,૬૩,૮૩૯ વસુલવા અંગેની કારણ દર્શક નોટિસ પણ આપવામા આવી હતી ત્યાર બાદ પંચમહાલ ખાણ ખનિજ વિભાગ દ્વારા આ લીઝ ધારક સાથે ફરીથી સેટીંગ કરી દંડનીય રકમ ઓછી કરી નજીવો દંડ કરી પ્રોત્સાહન આપી લીઝ ચાલુ કરાવી હતી
સરકારશ્રીને વિનંતી ફ્લાઈંગ સ્કોડને સ્પેશિયલ તાલીમ આપી મજબૂત બનાવે અને પંચમહાલ જીલ્લા આવી કેટલીય લીઝો આવેલી છે પરંતુ સ્થાનિક પ્રશાસન તંત્ર જ સાચવી રહ્યુ છે

49
2577 views